love shayari gujarati
તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા.
અજંપો મારી આંખનો, એક તું જ ઓળખી જાય છે.
બાકી સહુને તો બસ મારા, મલકાતાં હોઠ જ દેખાય છે.
ક્યારેક હું સમજી ના સકું તો તું કહી દેજે,
અને ક્યારેક હું કહી ના શકું તો તુ સમજી જજે.
તું પણ કમાલ છે.! "જીંદગી" ભલે તને હાથ નથી,
પણ ક્યારેક-ક્યારેક તું એવી તો થપાટ મારે છે ને... કે જીવનભર યાદ રહી જાય.
સલાહ તો રોજ આપો છો "ખુશ" રહેવાની, ક્યારેક એકદ "કારણ" પણ આપોને...!!
ભૂલવા તમને ક્યાં આસાન છે,
જે ભૂલે તમને એ તો નાદાન છે,
આપતો વસો છો દીલ માં અમારા,
તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે.!!
ખુલે છે એક બારી ને ઝુકે છે ડાળખીનું મન.... ગલીમાં સૌના મુખ પર ખીલે છે સુંદર ઉપવન...
ચહેરા પર પૂનમ'ને આંખોમાં અમાસ છે, ત્યાં સુદ અને વદ બેઉનો અદભૂત સમાસ છે.!
No comments:
Post a Comment