Tuesday, 14 June 2016

Gujarati Shayari

લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો, જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી સરશો,


અમસ્તી નહીં હોય આટલી કડવાશ લીમડામાં,

નક્કી સત્ય છુપાયું  હશે ક્યાંક મૂળિયામાં !


ખોવાયેલા હતા તારા વિચારોમાં'ને કોઇએ નામ મારું પૂછી લીધું, બોલવું હતું કંઇક'ને નામ તારું બોલી લીધું.


પ્રેમ તો બહુ ટૂંકો હતો, પણ તેને ભૂલી જવાની વાત બહુ લાંબી ચાલી,


સમય બદલાય છે જીંદગી સાથે, જીંદગી બદલાય છે સમય સાથે, સમય નથી બદલાતો આપણી સાથે, બસ, આપણા બદલાય છે સમય સાથે.


પ્રભુ તુંં પણ કરીગર નીકળ્યો ખેંચી શું દીધી બે-ત્રણ રેખાઓ તે હાથમાં, આ ભોળો માનવી એને નસીબ માની બેઠો.

કોઇને પણ આઘાત આપો તો બે વાર વિચારી લેજો, કરણ કે એ સામે તમને મળેલો પ્રત્યાઘાત કદાચ અધુ દુ:ખ આપી શકે.


સમય એક સરસ મજાનો આવશે. તમને શોધતો એ ચાનોમાનો આવશે, દુનીયાની કિર્તી જોઇને ઇર્ષા ના કરશો દોસ્ત "આપણો" પણ એક દિવસ જમાનો આવશે.

No comments:

Post a Comment