Sunday, 3 July 2016

Shayari Gujarati

તારી સંમતી વગર તને જોવું એ ટેવ સારી નથી, મે તો પૂછ્યા વગર ફૂલોની મહેક પણ માણી નથી.

નૈણથી નૈણ લડાવીને આ રમત રમાય છે.
એમાં આંખ મારી મીંચાય છે,
તને લાગે છે જીત તારી થાય છે.
પણ પગલી, તને જ જીતાડવા તો આ હાર કબુલાય છે.
જીંદગીમ, તું એક એવી કવિતા છે કે
જેને લખ્યા પછી ભૂંસવા માટે રબ્બરના વિકલ્પમાં જાતને ઘસવી પડે છે.

સતત મારા માં જ "વ્યસ્ત" રાખી છે,
મેં કંઇક એવી રીતે મારી જાત ને "મસ્ત" રાખી છે..!!

અહીંયા આ દીલ માં ધમાલ છે'ને, 
પુરી મહેફિલમાં લોકો કે'છે "વાહ શું કમાલ છે.."

જીંદગી માં સંબંધો કોબીઝ જેવા છે,
જો તમે તેને ફોલ્યા જ કરો તો છેલ્લે હાથ માં કઇજ ના વધે..!!

પ્રેમને પામવા કરતાં તેના પારખાં વધારે થાય છે,
એટલે જ તો ઘણુખરું પ્રેમ અધુરો જ રહી જય છે,

પૂછશે ઘરે કે "કેમ પલળ્યા હતા ??"
કહીશુ.! "રસ્તામાં ભીના નયન મળ્યા હતા.!"

No comments:

Post a Comment